માવઠાની આગાહી: ગુજરાતમાં આ તારીખે પડશે કમોસમી વરસાદ, આ વિસ્તાર પર સંકટ

अपने दोस्तों के साथ शेयर करें

માવઠાની આગાહી: Unseasonal rain forecast: ગુજરાત સહિત ભારતના લગભગ રાજ્યમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પારો ઊંચો આવ્યો છે. અને દિવસે અને દિવસે ગરમી વધી રહી છે અને હિટવેવને લઈને સરકાર દ્વારા ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ મનાઈ ફરમાવી છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના આ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને વરસાદ આવશે અને આ વિસ્તારો પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે.

માવઠાની આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. અને ઉનાળાની ઋતુમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 અને 11 એપ્રિલના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવાં આવી છે. બે દિવસ રાજયમાં વરસાદી માહોલ બાદ ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો આવશે.

આ પણ વાંચો: અંબાલાલની આગાહી: હોળીનો વરતારો જોઈને અંબાલાલએ કરી ચોમાસાની આગાહી, જાણો 2024 કેવું રહેશે ચોમાસુ

Unseasonal rain forecast

ગુજરાતમાં ગરમીની ઋતુ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આવનારા 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ 10 એપ્રિલના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેને લઈને 10 અને 11 એપ્રિલના રોજ Unseasonal rain forecast થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં 10 અને 11 એપ્રિલના રોજ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અને ત્યાર બાદ ગરમીનો પારો ઊંચકાશે.

આ પણ વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.

આ વિસ્તારોમાં આગાહી

હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે જેને લઈને 10 અને 11 એપ્રિલના રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે 10 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડશે અને વરસાદ પછી રાજયમાં સરેરાસ તાપમાન 43 ડિગ્રી જોવા મળશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment