IPL 2024 Playoff Equation: IPL 2024 પ્લેઓફ સમીકરણ: હાલ IPL 2024 ચાલી રહ્યો છે અને ધમાકેદાર આ IPLઅડધી પૂર્ણ થઈ ગઈ છે અને SRH, RR, KKR, LSG વગેરે ટીમો હાલ ટોપ પર છે અને લગભગ પ્લેઓફમાં સ્થાન બનાવવામાં સફળ રહેશે. તેમજ વિરાટ કોહલી વળી ટિમ રોયલ ચેલેંજર બેંગલોર હાલ છેલ્લા સ્થાન પર છે અને પ્લે ઓફ માથી લગભગ બાર થવાને આરે છે. ત્યારે જોઈએ આ IPL 2024 Playoff Equation શું કહે છે અને કોણ આગળ વધી શકે છે તેમજ આ ટીમો પર લટકતી તલવાર છે.
Table of Contents
IPL 2024 Playoff Equation
IPL માં 39 મેચ રમાઈ ચૂકી છે. અહી પ્લેઓફમાં પહોચવાની રેસ રસપ્રદ બનવાની છે. રાજસ્થાન રોયલસ પ્લેઓફમાં પહોચવા માટે માત્ર 1 કદમ દૂર છે. જે ફક્ત 1 જ મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન બનાવી લેશે. તો તેની સામે રોયલ ચેલેંજર ને પ્લેઓફમાં પહોચવું મુશ્કેલ છે. માત્ર RCB જ નહીં MI સહિત પણ આ ટીમો પણ એવી જ છે જેના પર ટુર્નામેંટમાં બહાર ઠાવનું સંકટ તોળાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Air Cooler Under 2000: કાળઝાર ગરમીમાં શિમલા જેવી ઠંડક આપે તેવા 5 કુલર, તે પણ રૂપિયા 2000 થી ઓછામાં
IPL 2024 પ્લેઓફ સમીકરણ
રોયલ ચેલેંજર બેંગલોરની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જેમને 8 માથી 7 મેચ હારી ચૂક્યું છે. RBCને હવે 6 મેચ રમવાની છે. જો RCB ને પ્લેઓફમાં રહેવું હોય તો તેમણે તમામ મેચ જીતવી પડશે. અને નેટરનરેટ પણ સુધારવી પડશે. જો RCB આમ કરવામાં સફળ થાય તો અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. કારણ કે એક ટીમે ક્વોલિફાઇ થવા માટે 16 પોઈન્ટ ની જરૂર પડે છે. પણ RCB 14 પોઈન્ટ સુધી પહોચી શકે છે. એટલા માટે IPL 2024 પ્લેઓફ સમીકરણમાં RCB ને પહોચવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.
આ ટીમો પર પણ લટકતી તલવાર
RCB ઉપરાંત મુંબઈ ઈંડિયંસ, દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ 11 પંજાબ પર પણ લટકતી તલવાર છે. પંજાબે 8 માથી માત્ર 2 જીત મેળવી છે. જેને માત્ર 4 પોઈન્ટ છે. આ મટે તેમણે તમામ મેચ જીતવી પડશે. આ ઉપરાંત મુંબઈ અને દિલ્હી 8 મેચ રમી છે અને બંનેએ 3 જીત મેળવી છે. બંનેના 6 – 6 પોઈન્ટ છે. આ બેનને ટીમોએ પણ પોતાની તમામ મેચ જીતવી પડશે. પણ વર્તમાન સ્થિતિ જોતાં મુશ્કેલ લાગે છે.
આ પણ વાંચો: Gujarat Best Waterparks: આ વેકેશનનો આનંદ માણો ગુજરાતનાં શ્રેષ્ઠ વોટરપાર્કમાં, જુઓ એક થી એક ચડિયાતા
આ ટીમો ટોપ પર
પ્લેઓફની રેસમાં રાજસ્થાન સૌથી આગળ છે. રાજસ્થાન 8 માથી 7 મેચ જીતી ચૂક્યું છે. એટ્લે કે રાજસ્થા હવે માત્ર 1 જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી લેશે. જ્યારે KKR અને હૈદરાબાદ 7 – 7 માથી 5 – 5 જીત મેળવી છે અને 10 – 10 પોઈન્ટ સાથે છે. અને બંને ટિમ સારા ફોર્મમાં છે. તેવામાં બંને આસાનીથી પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે.
લખનૌએ 8 મેચ માથી 5 માં જીત મેળવી છે અને પિંટ ટેબલમાં 4 નંબરના સ્થાન પર છે. લખનૌએ બાકીની 6 મેચ માથી 3 માં જીત મેળવે તો પ્લેઓફની ટીકીટ મળી શકે છે. જ્યારે ચેન્નઈ 4 જીત અને 8 પોઈન્ટ સાથે 5માં ક્રમ પર છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ પણ 8 પોઈન્ટ છે. આ ટીમોએ પ્લેઓફમાં પહોચવા માટે ઓછામાં ઓછી 4 મેચ જીતવી ફરજિયાત છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |