Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.

अपने दोस्तों के साथ शेयर करें

Call History: કોલ ડિટેલ: Last 6 Month Call Detail: આજકાલ દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે અને આ સ્માર્ટ ફોનમાં જરૂરી એવા સેટિંગ્સ સાથે પોતાના મોબાઇલમા ઉપયોજીઆઇ App રાખતા હોય છે. તેમજ ઘણા લોકો કોલ રેકોર્ડિંગ રાખતા હોય છે. અને ઘણા લોકો આવી કોઈ સુવિધાનો ઉપયોગ નહીં કરતાં હોય. પરંતુ ઘણી વખત Call History ની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેથી તે કંપની પાસે Call History કઢાવવા જતાં હોય છે ત્યારે કંપની વાળા પણ આ હિસ્ટોરી આપવામાં અડચણ કરતાં હોય છે. પરંતુ તમે તમારા મોબાઇલની 1 App દ્વારા છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવી શકો છો.

Call History

કેટલીક વાર આપણે આપણાં કોલ હિસ્ટોરી વિષે જાણવાની જરૂર છે. આવી સ્થિતિમાં જો તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો તો તમારું ટેલિકોમ ઓપરેટર તમારી મદદ કરી શકે છે. તમે Airtel અને Jio યુઝર્સ છેલ્લા 6 મહિનાની Call History સરળતાથી મેળવી શકે છે. ચાલો તેની પધ્ધતિ વિષે વિગતવાર જાણીએ.

આ પણ વાંચો: Sim card Rule Change: સીમકાર્ડ બાબતે TRAI એ કર્યો મોટો ફેરફાર, 1 જુલાઇથી આખા દેશમાં થશે લાગુ

6 મહિનાની કોલ ડિટેલ

ટેકનૉલોજિ ડેસ્ક, સ્માર્ટફોન આપની મહત્વની જરૂરિયાતમાનો એક બની ગયો છે. આપણે તેનો ઉપયોગ કોલિંગ, SMS, ઇન્ટરનેટ અને અન્ય ઘણા કામો માટે કરીએ છીએ. પરંતુ ઘણી વખત આપણે આપણી કોલ ડિટેલ કાઢવાની જરૂર પડતી હોય છે. પરંતુ હવે લગભગ એક મહિનાની કોલ હિસ્ટ્રી મેળવવા ખૂબ જ સરળ છે. આ માટે તમારે માત્ર તમારા ફોન કૉલનો લૉગ ખોલવો પડશે અને તમે ડિટેલ મેળવી શકશો. પરંતુ જો તમારે 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો, તો તેના માટે તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવો પડશે.

તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને આ માટે વિકલ્પ આપે છે. છેલ્લા 6 મહિનાની કોલ હિસ્ટોરી ચેક કરવાની પધ્ધતિ થોડી અઘરી છે. પરંતુ અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોશેષ જણાવીશું.

Jio યુઝર્સ ને કઈ રીતે મેળવવી કોલ હિસ્ટ્રી

  • જો તમે Jio યુઝર્સ છો તો તમે My Jio App નો ઉપયોગ કરીને તમારા કોલ રેકોર્ડ્સ મેળવી શકો છો. આ માટે તમારે My Jio એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે.
  • સૌપ્રથમ તમારે Play Store પરથી My Jio App ડાઉનલોડ કરવાની રહેશે.
  • હવે લૉગિન કરીને તમારો જીઓ નંબર દાખલ કરો.
  • આ પછી આ App ના ડાબા ખૂણા પર 3 ડોટ પર ક્લિક કરો.
  • હવે તેમાં My Statement પર ટેપ કરો.
  • હવે તમારી જરૂરિયાત મુજબની તારીખ દાખલ કરો કે જે તમારે કોલ રેકોર્ડ જોવા માંગો છો.
  • ત્યાર બાદ વ્યૂ પર ટેપ કરો અને તમારી સામે કોલ ડિટેલ મળશે.

આ પણ વાંચો: Whatsapp New Feature: વ્હોટ્સઅપ પર જેની સૌથી વધુ જરૂર હતી તે ફીચર એ ફીચર આવી ગયું.

Airtel યુઝર્સ ને કઈ રીતે મેળવવી કોલ હિસ્ટ્રી

  • જો તમે Airtel યુઝર્સ છો તો નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
  • સૌપ્રથમ તમારા મોબાઈલ પરની SMS App ઓપન કરો.
  • અને રિસીવર પર 121 ડાયલ કરો.
  • ત્યાર બાદ મેસેજમાં ” EPREBILL ” ટાઈપ કરો.
  • આ પછી તમારી જરૂરિયાત મુજબની તારીખ દાખલ કરો જેના માટે તમારે કોલ વિગતોની જરૂર છે.
  • પછી તમારું ઈમેઈલ ID દાખલ કરો.
  • છેલ્લે તમારા એરટેલ નંબર પરથી મેસેજ મોકલી દો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Call History
Call History

अपने दोस्तों के साथ शेयर करें