Interest Rate: બચત યોજના પર વ્યાજદર જાહેર, કઈ યોજના પર કેટલું મળશે વ્યાજ.
Interest Rate: બચત યોજના પર વ્યાજ: દરેક લોકો પોતાના ભવિષ્ય માટે વિવિધ યોજનાઓમાં બચત કરતાં હોય છે. ભવિષ્યમાં પોતાના વારસદારો સારું જીવન જીવિ શકે તેમજ ભવિષ્યમાં પૈસા બાબતે ચિંતા ઓછી રહે તે માટે વિવિધ યોજનાઓમા રોકાણ કરતાં હોય છે. ત્યારે દર વર્ષે આ યોજના માટે બજેટમાં વ્યાજના દરો બદલતા રહેતા હોય છે સામાની સાથે તેમજ … Read more