માટલાના પાણીના ફાયદા: માટલાનું પાણી ઠંડકની સાથે શરીરને પહોચાડશે લાભ, જાણો આયુર્વેદિક મહત્વ
માટલાના પાણીના ફાયદા: Benefits of Matla water: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ઠંડક મેળવવા માટે AC, ફ્રીઝ, નવા પંખા વગેરેની ખરીદી કરતાં હોય છે. લોકો ઉનાળામાં ઠંડા પીણાં, સોફ્ટ ડ્રિંક્સ, શેરડીનો રસ, તેમજ ફ્રૂટ જ્યુસ અને લીંબુ પાણીની માંગ વધારે કરતાં હોય છે. ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ તમે માટલાના પાણીના ફાયદા વિશે કદાચ નહીં … Read more