RTE Document List: RTE નુ ફોર્મ ભરવા માટે આટલા ડોકયુમેન્ટ ની પડશે જરૂર, રાખજો તૈયાર
RTE Document List: RTE Admission 2024: શિક્ષણક્ષેત્રે ગુણવત સુધારણા માટે અનેક યોજનાઓ અમલમા છે. તે પૈકી નબળા અને વંચિત જુથના બાળકો માટે એક સારી યોજના એટલે RTE Admission 2024 યોજના. આ યોજના અંતર્ગત ખાનગી શાળાઓમા ધોરણ 1 મા 25 % વિદ્યાર્થીઓ ને ફ્રી એડમીશન આપવામા આવે છે. વર્ષ 2024-25 માટે પ્રવેશ આપવા માટે ફોર્મ ભરવાની … Read more