IPL 2024 Playoff Equation: IPL માં RCB લગભગ બહાર, આ ટીમો પર લટકતી તલવાર; જાણો પ્લેઓફના સમીકરણ
IPL 2024 Playoff Equation: IPL 2024 પ્લેઓફ સમીકરણ: હાલ IPL 2024 ચાલી રહ્યો છે અને ધમાકેદાર આ IPLઅડધી પૂર્ણ થઈ ગઈ છે અને SRH, RR, KKR, LSG વગેરે ટીમો હાલ ટોપ પર છે અને લગભગ પ્લેઓફમાં સ્થાન બનાવવામાં સફળ રહેશે. તેમજ વિરાટ કોહલી વળી ટિમ રોયલ ચેલેંજર બેંગલોર હાલ છેલ્લા સ્થાન પર છે અને પ્લે … Read more