Miyazaki Mango Price: મિયાઝાકી કેરીની કિંમત: ઉનાળાની રૂતુ શરૂ થતાં જ માર્કેટમાં કેરીની આવક શરૂ થઈ જાય છે. અને લોકોને પ્રિય એવું ફ્રૂટ્સ એટ્લે કેરી તેમજ ફળોનો રાજા કહેવાતી કેરી લોકોને ખૂબ જ પસંદ આવે છે. ત્યારે લોકો તેને ઉનાળા દરમિયાન ખૂબ જ ખાઈ છે. ત્યારે આપણે સામાન્ય રીતે કેરી કે જેની કિંમત 1000 થી 2000 સુધીની ખરીદી કરીએ છીએ. પરંતુ કેરીની એક જાત Miyazaki Mango Price વિશેની વાત કરવામાં આવે તો તેના 1 કિલોની કિંમતમાં તો 3 બાઇક આવી જાય.
Table of Contents
Miyazaki Mango Price
ગરમીની ઋતુ આવતા જ કેરીની માંગમાં પણ વધારો થાય છે. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ કેરીની માંગ પણ વધી રહી છે. તમે હાપુસ, આલ્ફાન્સો, લંગડા, દહેરી તેમજ કેસર કેરી ખૂબ ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય જાંબલી રંગની કેરી ખાધી છે? જી હા… જાંબલી. જો કે જાંબલી રંગની કેરી ખાસ કરીને જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ કેરીની ખેતી એટલી હોય છે કે તમે 1 કિલોનો ભાવ તમે અનેક દશેરી કેરી થી માંડીને 3 બાઇક લઈ શકો તેટલી છે.
આ પણ વાંચો: Portable Mini AC Cooler: ફક્ત 1500 રૂપિયામાં પોર્ટેબલ મિનિ AC, ઠંડક સાથે અન્ય ફીચર્સ પણ ગજબના
મિયાઝાકી કેરીની કિંમત
જાપાનમાં ઉગનારી આ કેરીનું નામ મિયાઝાકી છે. તેના નામ કરતાં આ મિયાઝાકી કેરીની કિંમત ખાસ છે. આ કેરી 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ છે. આ કેરીની વિશેષતા વિશે વાત કરીએ તો તેનું વજન લગભગ 350 ગ્રામ છે અને તેમાં 15 ટકા ખાંડ હોય છે. આ કેરીને ખૂબ જ ખાસ કરીને તૈયાર કરવામાં આવે છે. ઝાડ પર ફળ આવ્યા બાદ એક એક ફળને ઝાળીદાર કાપડથી બંધવામાં આવે છે. જેના લીધે તેનો કલર બદલાઈ છે.
તેના ફાયદા
મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી. આ કેરીની ખેતી કરવા માટે વિશેષ દેખભાળ કરવી પડે છે. સાથે જ આ કેરી ખૂબ જ ઓછી માત્રામાં પાકે છે. જેથી તેની ડિમાન્ડ ખૂબ જ વધુ રહે છે. એક્સપર્ટનું માનીએ તો આ કેરીની અંદર વિટામિન A કિંમત ખૂબ સારી માત્રામાં હોય છે. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તેમાં વિટામિન C નું પ્રમાણ પણ વધુ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.
તો બીજી તરફ કેરીમાં પોટેશિયમ પણ હોય છે. જે BP કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મિયાઝાકી કેરીની અંદર એન્ટિઓકસીડેન્ટ પણ હોય છે. આ કેરી ત્વચાથી માંડીને વાળ સુધી બધા માટે ફાયદાકારક છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “Miyazaki Mango Price: આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, જેનો 1 કિલોનો ભાવમાં તો 3 બાઇક આવી જાય.”