Dollar VS Rupees: ડોલર સામે રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે, જાણો આખી ગણતરી
Dollar VS Rupees: ડોલર સામે રૂપિયો: આપણે દરરોજ સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે રૂપિયાનો ભાવ ડોલર સામે ઉપર આવ્યો છે અથવા તો નીચે ગયો છે. દરેક દેશના પૈસા સામે અલગ અલગ રૂપિયાની કિંમત નક્કી થાય છે. ત્યારે ડોલર સામે રૂપિયો કેટલો ઊચો થાય ઓચે જેને લઈને જે દેશમાં ડોલર ચાલતા હોય તે 1 ડોલરની સામે … Read more