Air Cooler Under 2000: પોર્ટેબલ એર કુલર: ગરમીની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો ઠંડક મેળવવા માટે નવા પંખા, AC, કુલર, ફ્રીઝ વગેરેની ખરીદી કરતાં હોય છે. પરંતુ મધ્યમ વર્ગ અને ગરીબો માટે AC નું બજેટ નથી હોતું તેમજ AC ની ખરીદી કર્યા બાદ વીજળીના બિલમાં વધારો આવે છે. આ માટે અમે દરેકને બજેટમાં પડે તે Air Cooler Under 2000 કે જેની કિંમત 2000 કરતાં ઓછી છે તેવા કુલરની માહિતી મેળવીશું અને આ કુલર વીજળીનો પણ બચાવ કરે છે. આવો જોઈએ વધુ માહિતી.
Table of Contents
Air Cooler Under 2000
પોર્ટેબલ એર કુલર કે જેની કિંમત અને તેના ફીચર્સ વિષેની માહિતી મેળવીએ.
1. Portable AC Mini Cooler Fan
આ કુલર રંગબેરંગી નાનું છે. અને સાથે જ ઓછી વીજળીનો વપરાસ કરે છે. જે દરેક ઘર માટે બજેટમાં આવે તેવું છે. તેમાં પાણીની ટાંકી છે જે હવાને ઠંડી કરે છે. અને તમને રાતભર સારી ઊંઘ અને દિવસ દરમિયાન તડકામાં રાહત આપે છે. તે સારી બાબત છે કે તે જૂના ACની તુલનમાં 90% વીજળી બચાવે છે. તેથી તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને તેની કિંમત ફક્ત 1499 રૂપિયા છે.
આ પણ વાંચો: એપ્રિલમાં ફરવાલાયક સ્થળો: એપ્રિલમાં ફરવાલાયક Best 8 જન્નત જેવી જગ્યાઓ, જ્યાં દેશવિદેશથી આવે છે લોકો
2. NTMY Portable Air Conditioner Fan
ગરમીથી બચવા માટે ComSaf મિનિ પોર્ટેબલ એર કુલર ફેન તમારા માટે યોગ્ય સાથી છે. તમારા બેડરૂમ, ઓફિસમાં અથવા મુસાફરી દરમિયાન પણ આ નાનું અને સરળતાથી લઈ જવામાં આવતું કુલર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આમા LED લાઇટ્સ સાથે આવે છે. આ કુલર વિવિધ 7 કલરમાં ઉપલબ્ધ છે. જેને તે તમારી જરૂરિયાત મુજબ સેટ કરી શકો છો. તેની કિંમત 1425 રૂપિયા છે.
3. ComSaf Mini Portable Air Cooler Fan
ગરમીથી બચવા માટે ComSaf મિનિ પોર્ટેબલ એર કુલર ફેન તમારા માટે યોગ્ય સાથી છે. તમારા બેડરૂમ, ઓફિસમાં અથવા મુસાફરી દરમિયાન પણ આ નાનું અને સરળતાથી લઈ જવામાં આવતું કુલર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક વખત ભરાઈ ગયા બાદ તે 10 કલાક સુધી ચાલી શકે છે. તેમાં ત્રણ પ્રકારની સ્પીડ છે. જેને તે તમારી જરૂરિયાત મુજબ સેટ કરી શકો છો. તેની કિંમત 1999 રૂપિયા છે.
આ પણ વાંચો: Portable Mini AC Cooler: ફક્ત 1500 રૂપિયામાં પોર્ટેબલ મિનિ AC, ઠંડક સાથે અન્ય ફીચર્સ પણ ગજબના
4. Chillbreeze Mini Air Cooler
આ કુલર 3 ઇન 1 ફેસેલિટી સાથે આવે છે. વિવિધ LED લાઇટ અને 3 પ્રકારના સ્પીડ સાથે ઉપલબ્ધ છે. આ કુલરમાં તમે ટાઈમ સેટ કરી શકો છો. જે વીજળીને પણ બચાવે છે. આ કુલર USB થી કનેક્ટ કરીને સહેલાઇથી ઉપયોગ કરી શકો છો. આ કુલરની કિંમત ફક્ત 1699 રૂપિયા છે.
5. Infinizy Mini Portable Air Cooler Fan
SAMISKO Infinizy મિનિ પોર્ટેબલ એર કુલર એક નાનું અને સહેલાઇથી લઈ જવામાં આવતું કુલર છે જે ખાસ ટેકનૉલોજિ વડે હવાને ઠંડી બનાવે છે. અને ભેજ પણ જાળવી રાખે છે. તેની પાણીની ટાંકી એક વખત ભરાઈ ગયા બાદ 10 કલાક સુધી ચાલે છે. તેની કિંમત 1411 રૂપિયા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “Air Cooler Under 2000: કાળઝાર ગરમીમાં શિમલા જેવી ઠંડક આપે તેવા 5 કુલર, તે પણ રૂપિયા 2000 થી ઓછામાં”