PSI – LRD Exam 2024: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઇન લેવાશે, હસમુખ પટેલસાહેબની જાહેરાત
PSI – LRD Exam: PSI તથા LRD પરીક્ષા 2024: થોડા સમય પહેલા જ ગુજરાતમાં પીએસઆઇ અને LRD ની પરિક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે 12472 જેટલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતી માટેના નવા નિયમો પણ જાહેર થઈ ગયા છે. ત્યારે હાલમાં જ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા PSI – … Read more