મોંઘવારી ભથ્થુ: કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ, મોંઘવારી ભથ્થામા 4 ટકાનો વધારો જાહેર
મોંઘવારી ભથ્થુ: આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે તે અંતર્ગત સરકારી કર્મચારીઓને મળતું મોંઘવારી જે પહેલા 46% મળતું હતું તેમાં કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરી 4% મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે એટલે કેન્દ્રીય કર્મચારીઓને તેમના બેઝિક પગારના 50 ટકા જેટલું મોંઘવારી ભથ્થુ હવેથી મળશે. મોંઘવારી ભથ્થુ લોકસભાની ચૂંટણીઓ … Read more