Monsoon Prediction: વર્ષ 2024 નું ચોમાસુ કેવું રહેશે, જાણો શું આગાહી કરી હવામાન વિભાગે
Monsoon Prediction: ચોમાસાની આગાહી: ભારતમાં અત્યારે ભરપૂર ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનો પારો 40 પર પહોચી ગયો છે. ત્યારે આ ઉનાળાની સ્થિતિ બાદ આવનારી ચોમાસાની ઋતુ વિશેની માહિતી આપતા હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં એક આગાહી કરવાં આવી છે. જે Monsoon Predication છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ કેવું રહેશે … Read more