Whatsapp New Feature: વ્હોટ્સઅપ પર જેની સૌથી વધુ જરૂર હતી તે ફીચર આવી ગયું.

अपने दोस्तों के साथ शेयर करें

Whatsapp New Feature: વ્હોટ્સઅપનું નવું ફીચર: આજકાલ દરેક લોકો એંડરોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. અને તેમાં રહેલી વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. જેમાં સૌથી વધુ અગત્યની ગણાતી એપ્લીકેશન એટ્લે Whatsapp. આ વ્હોટ્સઅપમાં લોકો મેસેજ, કોલ, વિડિઓકોલ, ફોટા, વિડીયો એકબીજાને મોકલતા હોય છે. તેમજ આ વ્હોટ્સઅપ પર વિવિધ સ્ટેટસ રાખતા હોય છે. ત્યારે સમયાંતરે આ એપમાં અપડેટ આવતું રહેતું હોય છે. ત્યારે હાલમાં Whatsapp New Feature આવ્યું છે જે દરેક લોકોને સૌથી વધુ અગત્યતા ધરાવે તેવું છે અને તમામને ઉપયોગી થશે.

Whatsapp New Feature

વ્હોટ્સઅપ એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રિનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર્સ સુધી. ત્યારે વ્હોટ્સઅપમાં ઘણા ફીચર્સ આવતા રહેતા હોય છે પરંતુ Whatsapp New Feature આવ્યું છે જે બધા લોકોને પસંદ આવે તેવું છે. અને આ સિરીઝમાં કંપની સ્ટેટ્સ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફૂલ ફીચર્સ લાવ્યું છે. જે દરેક લોકોને પસંદ આવે છે. અને સ્ટેટ્સ રાખવા વાળા લોકો આ ફીચર્સથી ખુશીથી ઝૂમી ઉઠશે.

આ પણ વાંચો: ચૂંટણીકાર્ડમાં સુધારો: હવે ચૂંટણીકાર્ડમાં એડ્રેસ સુધારો જાતે, ફોલો કરો આ સ્ટેપ

વ્હોટ્સઅપનું નવું ફીચર

નવા ફીચર્સમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં 1 મિનિટનો વિડીયો પણ શેર કરી શકશે. અત્યાર સુધી વ્હોટ્સઅપ પર લોકો માત્ર 30 સેકન્ડનો વિડીયો પોસ્ટ કરી શકતા હતા. પરંતુ આ નવા ફીચર્સ બાદ સ્ટેટસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. WABetaInfo એ નવા ફીચર વિષેની માહિતી આપી છે. એટલું જ નહીં WABetaInfo નવા ફીચરનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે.

લોકોની આતુરતાનો અંત

કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલ આઉટ કરી રહી છે. બીટા યુઝર્સ આ અપડેટ એન્ડરોઇડ 2.24.7.6 માટે વ્હોટ્સઅપ બીટા ચેક કરી શકે છે. યુઝર્સ ઘણા લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વિડીયો શેર કરવાના ફીચર્સની માંગ કરી હતી. જે બાદ તેમની માંગણી પૂર્ણ થવા જઇ રહી છે. બીટા રિસર્ચ પૂર્ણ થયા પછી આ સુવિધા વિશ્વના યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

આ પણ વાંચો: GSRTC Bus location: એસ.ટી. ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન; ઓનલાઇન ટીકીટ બુકીંગ

સ્ટેટસ અપડેટ ફીચર્સ સિવાય વ્હોટ્સ અન્ય ફીચર પર કામ કરી રહ્યા છે. આ ફીચરમાં તમે વ્હોટ્સઅપ પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfo ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે. ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Whatsapp New Feature
Whatsapp New Feature

अपने दोस्तों के साथ शेयर करें

2 thoughts on “Whatsapp New Feature: વ્હોટ્સઅપ પર જેની સૌથી વધુ જરૂર હતી તે ફીચર આવી ગયું.”

Leave a Comment