Whatsapp Charge: 1 જૂનથી Whatsapp પર મેસેજ મોકલવાનો ચાર્જ 2.30 રૂપિયા લાગશે.

अपने दोस्तों के साथ शेयर करें

Whatsapp Charge: વ્હોટ્સઅપ પર ચાર્જ: આજકાલ લગભગ દરેક લોકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ છે. અને આ સ્માર્ટફોનમા ઇન્ટરનેટની મદદથી ચાલતી એપનો પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને તેમાં પણ સૌથી ઉપયોગી એપ વ્હોટ્સઅપ છે જેના દ્વારા લોકો SMS, ફોટો, વિડીયો, ડૉક્યુમેન્ટ વગેરે એકબીજાને શેર કરી શકો છો. ત્યારે વ્હોટ્સઅપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 જૂનથી Whatsapp Charge એટ્લે કે વ્હોટ્સઅપ પર SMS મોકલવાનો ચાર્જ 2.30 રૂપિયા જેટલો ચૂકવવાનો રહેશે.

Whatsapp Charge

મેટા ઓંડ વ્હોટ્સઅપ એ ઇન્ટરનેશનલ વનટાઈમ એટ્લે કે OTPs ની મદદથી નવી કેટેગરી જાહેર કરી છે. જેમાં ભારતમાં બિઝનેશ મેસેજના ભાવમાં વધારો થશે. આ નિર્ણયથી કંપનીને કમનીમાં વધારો થતો જોવા મળશે. રિપોર્ટ મુજબ ઇન્ટરનેશનલ મેસેજની કિંમત 20 ગણી સુધી વધી શકે છે. જો કે યુઝર્સ પહેલાની જેમ જ Free માં વ્હોટ્સઅપનો ઉપયોગ કરી શકશે. પણ આ Whatsapp Charge એ નવા નિર્ણય મુજબ બિઝનેશ SMS પર થશે.

આ પણ વાંચો: Dollar VS Rupees: ડોલર સામે રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે, જાણો આખી ગણતરી

વ્હોટ્સઅપ પર ચાર્જ

આ નિર્ણય વ્હોટ્સઅપ પર ચાર્જ ની નવી ઇન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ 2.3 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. તેની અસર ભારત અને ઇન્ડોનેશિયા પર થશે. વ્હોટ્સઆપના આ નિર્ણયથી ઇન્ટરનેશનલ કંપનીઓ જેમ કે એમેઝોન, ગૂગલ અને માઈક્રોસોફ્ટ કોમ્યુનિકેશનનું બજેટ વધશે. વ્હોટ્સઅપ વારા વેરિફિકેશન નોર્મલ ઇન્ટરનેશનલ વેરિફિકેશન OTP કરતાં સરળ હતું.

પહેલા આટલો ભાવ હતો

પહેલા લોકલ SMS મોકલવા પર ટેલિકોમ કંપનીઑ 0.12 પૈસા ચાર્જ કરતી હતી. જ્યારે ઇન્ટરનેશનલની કિંમત 4.13 પર SMS હતી. વ્હોટ્સઅપ ઇન્ટરનેશનલ SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ કરતું હતું જે વધારીને 2.30 રૂપિયા પ્રતિ SMS કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.

તમને જણાવી દઈએકે ભારતમાં એન્ટરપ્રાઇઝ મેસેજિંગમાં ઝડપી વૃધ્ધિ થઈ છે. જેનો બજારમાં હિસ્સો 7600 કરોડ રૂપિયાની આજુબાજુ પહોચી ગયો છે. જેમાં SMS, પુશ SMS, OTPs વેરિફિકેશન, એપ્લીકેશન લૉગિન, નાણાકીય વ્યવહારો અને સર્વિસ ડીલેવરી જેવા મેસેજનો સમાવેશ થાય છે.

જીઓ અને એરટેલને ફાયદો થશે.

ઓછા વ્હોટ્સઅપ ચાર્જને લીધે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ વેરિફિકેશન અને મેસેજિંગ ટૂલ્સ તરીકે વ્હોટ્સઅપનો ઉપયોગ કરે છે. જેના લીધે જીઓ અને એરટેલ જેવી કંપનીઓને નુકશાન થતું હોય છે. જો કે નવા નિર્ણય બાદ, ટેલિકોમ કંપનીને ફાયદો થવાની આશા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Whatsapp Charge
Whatsapp Charge

अपने दोस्तों के साथ शेयर करें

2 thoughts on “Whatsapp Charge: 1 જૂનથી Whatsapp પર મેસેજ મોકલવાનો ચાર્જ 2.30 રૂપિયા લાગશે.”

Leave a Comment