વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી  

આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ને મળશે. 

આ યોજના અંતર્ગત લાભાર્થી ને દર મહિને રૂ.1000 થી રૂ.1250 સહાય મળશે.

આ યોજનામાં આવેદન કરવા માટે ફોર્મ કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી થી મેળવી શકશો. 

ઓફીસીયલ સાઇટ  https://sje.gujarat.gov.in

વૃદ્ધ પેન્શન સહાય યોજના માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000 અને શહેરી વિસ્તાર માટે રૂ.150000 છે

વૃદ્ધ પેંશન યોજના  માટે આવેદન સ્ત્રી કે પુરુષ બંને કરી શકશે.

આવેદક ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષ થી વધુ વર્ષ થી વસવાટ કરતો હોવો જોઈએ.