ઇન્કમ ટેક્સ ભરતા પહેલા જાણો
પહેલી એપ્રિલ થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે.
નવું નાણાકીય વર્ષ શરૂ થતાની સાથેજ ઘણા કાર્યો ની સમય મર્યાદા પૂર્ણ થઈ જશે. ITR સબંધિત કાર્યો પણ તેમાં સામેલ છે.
જેમણે નાણાકીય વર્ષ 2020-21 દરમ્યાન ITR ફાઇલ નથી કર્યું અથવા ભૂલ કરી છે તેમણે ITR-U ફાઇલ કરવું પડશે.
ઇનકમ ટેક્સ વિભાગ ફાઇનન્સ એક્ટ 2022 હેઠળ ફોર્મ ITR-Uમાં અપડેટ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સુવિધા પૂરી પાડે છે.
જો આવું નો કરવામાં આવે તો આવકવેરા વિભાગ 200 ટકા સુધી નો દંડ લાદી શકે છે.
અપડેટ ITR ફક્ત તે લોકો જ ફાઇલ કરી શકે છે જેમણે રિટર્ન ફાઇલ નથી કર્યું અથવા તો તેમણે કોઈ ભૂલ કરી હોય.
અપડેટ રિટર્ન ફક્ત આકારણી વર્ષના અંતે અને 24 મહિના બાદ ફાઇલ કરી શકાય છે.
નાણાકીય વર્ષ 2020-21 માટે અપડેટ આવકવેરા રિટર્ન ફક્ત 31 માર્ચ 2024 સુધી જ ફાઇલ કરી શકાય છે.
અપડેટ ITR ફાઇલ કરવા માટે ઇન્કમ ટેક્સ પોર્ટલ (incometax.gov.in) પર ફોર્મ ITR-U ફાઇલ કરવું પડશે
હવે ચૂટણી કાર્ડમાં એડ્રેસ જાતે સુધારો કરો.
Click Here