U19 World Cup Final: ફરી એક વખત ભારત અને ઓસ્ટ્રેલીયા ફાઇનલમા, U19 વર્લ્ડ કપની ફાઇનલ થશે ટક્કર

अपने दोस्तों के साथ शेयर करें

U19 World Cup Final: સાઉથ આફ્રીકામા ચાલી રહેલી અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે 11 ફેબ્રુઆરી એ રમાનારી છે. જેમા ભારત અને ઓસ્ટ્રેલીયા ની ટકકર થનાર છે. ભારતે સેમીફાઇનલમા સાઉથ આફ્રીકા ને જયારે ઓસ્ટ્રેલીયા એ પાક્સિતાન ને હરાવી ફાઇનલ મા પ્રવેશ મેળવ્યો છે. હવે બન્ને ટીમો વચ્ચે રવિવારે 11 ફેબ્રુઆરી એ વર્લ્ડ કપ જીતવા માટે ફાઇનલમા ટકકર થનાર છે.

U19 World Cup Final

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2023 મા રમાયેલી મેન્સ ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ મા પણ ફાઇનલ મા ભારત અને ઓસ્ટ્રેલીયા ની ટકકર થઇ હતી. જેમા ઓસ્ટ્રેલીયા નો વિજય થયો હતો. ફરી એક વખત બન્ને ટીમો વર્લ્ડ કપ ફાઇનલ મા ટકરાવા જઇ રહી છે. ત્યારે ભારતીય યુવા બ્રીગેડ પાસે વન ડે વર્લ્ડ કપનો હિસાબ ચૂકતે કરવાની તક છે. આ અન્ડર 19 વર્લ્ડ કપમા ભારતીય યુવા બ્રીગેડ ખૂબ જ ઉમદા પ્રદર્શન કરી રહિ છે. અને અત્યાર સુધી એક પણ મેચ હાર્યા વગર ફાઇનલ મા પ્રવેશ કર્યો છે.

ઉદય સહારન ની આગેવાની મા ભારતીય ટીમે સેમી ફાઇનલ મા સાઉથ આફ્રીકાને હરાવ્યુ હતુ.

U19 World Cup ની સેમી ફાઇનલ મા ઓસ્ટ્રેલીયા અને પાક્સિતાન ની ટક્કર થઇ હતી. જેમા પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 48.5 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બે બેટસમેનો એ અડધી સદી ફટકારી હતી. અજાન આવિસે 91 બોલમાં 3 ચોગ્ગા સાથે 52 રન કર્યા હતા. આ સિવાય અરાફત મિન્હાસે 61 બોલમાં 9 ચોગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટસમેન ઓસ્ટ્રેલીયન બોલરો સામે તકી શકતો ન્હોતો.

આ પણ વાંચો: Price In Canada: Canada में राशन का क्या भाव है, जानिए पुरा लिस्ट

180 રનના ટારગેટનો સામનો કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલીયન ટીમે 9 વિકેટે આ સ્કોર ચેઝ કર્યો હતો.

U19 World Cup Final Live

અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે 11 ફેબ્રુઆરી એ રમાનારી છે. આ મેચ તમે ટીવી ચેનલ પર જોવા માંગતા હોય તો સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઇવ જોઇ શકસો. અને OTT પ્લેટફોર્મ પર જો લાઇવ જોવા માંગતા હોય તો hotstar ચેનલ પર લાઇવ જોઇ શકસો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
U19 World Cup Final
U19 World Cup Final
U19 World Cup Final Date શું છે ?

11 ફેબ્રુઆરી રવિવાર


अपने दोस्तों के साथ शेयर करें
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Join Now

2 thoughts on “U19 World Cup Final: ફરી એક વખત ભારત અને ઓસ્ટ્રેલીયા ફાઇનલમા, U19 વર્લ્ડ કપની ફાઇનલ થશે ટક્કર”

Leave a Comment