Today Gold Price: સોના ના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિના લેટેસ્ટ ભાવ

अपने दोस्तों के साथ शेयर करें

Today Gold Price: આજના સોના ના ભાવ: સોના ને સલામત રોકાણ ગણવામા આવે છે. લોકો સોના મા રોકાણ ને પહેલી પ્રાયોરીટી આપતા હોય છે. કારણ કે સોના ના ભાવ ધીમે ધીમે સતત વધતા રહે છે. એટલા માટે લોકો સોના ના ઘરેણા અને સોના ના બીસ્કીટ મા રોકાણ કરવાને પહેલી પસંદગી આપતા હોય છે. આજે આ પોસ્ટમા આપણે સોના ના દરરોજ ના ભાવ કઇ રીતે જાણી શકાય તેની માહિતી મેળવીશુ.

Today Gold Price

સોનાના ભાવમાં છેલ્લા થોડા દિવસથી સતત ફેરફાર થતા રહે છે. જેના પર આજે હવે બ્રેક લાગી છે. દેશમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં આજે અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવ મા દરરોજ બદલાવ આવે છે અને નવા સોના ના ભાવ દરરોજ જાહેર કરવામા આવે છે. સોના ચાંદિના ભાવમા સતત ફેરફાર થતા રહેતા હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમા સોનાની માંગ ને આધારે સોના ના ભાવમા દરરોજ ફેરફાર આવતા રહેતા હોય છે. આમ તો સોનુ એ સલામત રોકાણ ગણવામા આવે છે. અને સોના મા રોકાણ કરવા માટે લોકો પહેલી પસંદગી કરતા હોય છે. કારણ કે સોના ના ભાવ મા સતત વધારો નોંધાતો રહે છે.

આઝાદિ પછી આપણે સોના ના ભાવ ની સરખામણી કરીએ તો 1963 મા 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર રૂ.97 જેટલો જ હતો જે અત્યારે 10 ગ્રામના 64000 હજાર જેટલો ભાવ પહોંચી ગયો છે. મતલબ કે આ 60 વર્ષ મા સોના ના ભાવમા ઘણો બધો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: Gujarat Best Hill Station: ગુજરાતના આ હિલ સ્ટેશન આગળ સિમલા મસૂરી પાણી ભરે, કુદરતી વાતાવરણ સાથે દરિયો પણ જોવા મળે

સોનાના ભાવ મેળવો મીસ્ક કોલ થી

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) દ્વારા દરરોજ તેની ઓફીસીયલ વેબસાઇટ https://www.ibja.co અને ibjarates.com પર દરરોજ ના સોના ના લેટેસ્ટ ભાવ અપડેટ કરવામા આવે છે. તમે આ વેબસાઇટ પરથી દરરોજ ના સોના ના લેટેસ્ટ ભાવ જોઇ શકો છો. ઉપરાંત IBJA દ્વારા મીસ્કકોલથી પણ સોના ના ભાવ મેસેજ દ્વારા મોકલવાની સુવિધા આપવામા આવે છે.

  • મીસ્ક કોલ થી સોના ના ભાવ મેળવવા માટે સૌ પ્રથમ ibja નો નંબર 8955664433 ડાયલ કરી તેના પર મીસ્ડ કોલ લગાવવાનો રહેશે.
  • ત્યારબાદ થોડીવારમા તમને ટેકસ્ટ મેસેજ થી સોના ના આજના લેટેસ્ટ ભાવ મોકલવામા આવશે.
  • Today Gold Price Ahmedabad
  • Today Gold Price Surat
  • Today Gold Price Rajkot
  • Today Gold price Junagadh
  • Today Gold Price Vadodara
  • Today Gold Price Bombay
  • Today Gold price Jamnagar

આજના સોના ના ભાવ

Ibja.co વેબસાઇટ પર આજના સોનાના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.

  • Fine Gold (999) સોનાના ભાવ 1 ગ્રામના – 6625
  • 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 6466
  • 20 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5896
  • 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5366

અગત્યની લીંક

સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Today Gold Price
Today Gold Price
દરરોજ ના સોના ના ભાવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?

https://www.ibja.co

સોના ના ભાવ મીસ્ડ કોલથી મેળવવા માટે કયા નંબર છે ?

8955664433


अपने दोस्तों के साथ शेयर करें

6 thoughts on “Today Gold Price: સોના ના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિના લેટેસ્ટ ભાવ”

Leave a Comment