T20 World Cup Schedule: ICC T20 વર્લ્ડકપ 2024 નું ટાઈમટેબલ જાહેર, જાણો ક્યારે છે ભારતનો મેચ

T20 World Cup Schedule

T20 World Cup Schedule: T20 વર્લ્ડકપ 2024 ટાઈમટેબલ: ક્રિકેટ રસિયાઑ માટે ICC દ્વારા વર્ષ 2024 માં વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમનાર ICC T20 વર્લ્ડકપ 2024નું આયોજન 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે અને લગભગ દેશોએ પોતાની 15 -20 સભ્યો વાળી ટીમો નક્કી કરી લીધી છે. તેમાં ભારત દ્વારા પણ પોતાની ટિમને જાહેર કરવામાં આવી છે. … Read more