SSC Result 2024: ધોરણ 10 નું પરિણામ જાહેર, ફટાફટ ચેક કરો તમારું પરિણામ

SSC Result 2024

SSC Result 2024: SSC પરિણામ 2024: GSEB Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ 2024 માં ધોર્ડ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઑ લેવામાં આવી હતી. જેને લગભગ 1.5 મહિના જેવુ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું પરિણામ માટે આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે. ત્યારે તા. 9 મી … Read more