ચૂંટણીકાર્ડમાં સુધારો: હવે ચૂંટણીકાર્ડમાં એડ્રેસ સુધારો જાતે, ફોલો કરો આ સ્ટેપ
ચૂંટણીકાર્ડમાં સુધારો: Election correction: ભારતના દરેક 18 વર્ષથી લઈને તમામ લોકોને વોટર ID કાર્ડ આપવામાં આવે છે. દર વર્ષે 18 વર્ષની ઉમર પૂર્ણ થતાં અને લગ્ન કરીને બહાર જતાં લોકો માટે નવા ચૂંટણીકાર્ડ અને જૂના ચૂંટનીકાર્ડમાં સરનામા સુધારો કરવા માટે લોકોને નજીકના BLO ની જરૂરિયાત પડે છે. પણ આ BLO દ્વારા ફોર્મ ભરીને નજીકની ઓફિસમાં … Read more