Miyazaki Mango Price: આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, જેનો 1 કિલોનો ભાવમાં તો 3 બાઇક આવી જાય.

Miyazaki Mango Price

Miyazaki Mango Price: મિયાઝાકી કેરીની કિંમત: ઉનાળાની રૂતુ શરૂ થતાં જ માર્કેટમાં કેરીની આવક શરૂ થઈ જાય છે. અને લોકોને પ્રિય એવું ફ્રૂટ્સ એટ્લે કેરી તેમજ ફળોનો રાજા કહેવાતી કેરી લોકોને ખૂબ જ પસંદ આવે છે. ત્યારે લોકો તેને ઉનાળા દરમિયાન ખૂબ જ ખાઈ છે. ત્યારે આપણે સામાન્ય રીતે કેરી કે જેની કિંમત 1000 થી … Read more