Board Exam Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, https://www.gseb.org
Board Exam Result 2024: https://www.gseb.org : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ 2024 માં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને અન્ય માધ્યમોની પરીક્ષાઓ લેવામાં આવી હતી. ત્યાર બાદ આ પરીક્ષા પૂર્ણ થયા બાદ સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડનું પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં આવવાની સંભાવનાઓ હતી જે હવે … Read more