ચોમાસુ આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ, ચોમાસાના વરસાદ બાબતે અંબાલાલ ની આગાહિ

ચોમાસુ આગાહિ

ચોમાસુ આગાહિ: Monsoon Forecast: અંબાલાલ ની આગાહિ: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ, ગરમી અને ઠંડી તથા વાવાઝોડા જેવા હવામાન બાબતે અવાર નવાર આગાહિઓ સામે આવતી હોય છે અને જે ઘણે ખરે અંશે સાચી પડતી હોય છે. એવામા આવતા વર્ષે ગરમી કેવી પડશે અને ચોમાસુ મા વરસાદ કેવો રહેશે તે બાબતે અંબાલાલ પટેલની આગાહિ … Read more