PM KISAN YOJANA: PM KISAN 16TH Installment: પીએમ કિસાન યોજના: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે PM KISAN YOJANA અંતર્ગત દર વર્ષે 3 હપ્તામા રૂ. 2000 ની એમ કુલ 6000 ની રકમ ની સહાય આપવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજના અંતર્ગત કુલ 15 હપ્તાની રકમ જમા કરવામા આવી છે. તા. 28 ફેબ્રુઆરી ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદિ દ્વારા 16 મા હપ્તાની રકમ DBT ના માધ્યમથી સીધી ખેડૂતોના બેંકખાતામા જમા કરવામા આવી છે.
Table of Contents
PM KISAN YOJANA
કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ખેડૂતો ને આર્થીક મદદ મળી રહે તે માટે PM કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતો ને દર વર્ષે 3 હપ્તામા કુલ રૂ.6000 ની સહાય આપવામા આવે છે. હાલમાં દેશભરમા કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. 28 ફેબ્રુઆરી એ વડાપ્રધાન દ્વારા ખેડૂતોના ખાતામાં PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જમા કરવામા આવ્યો છે. આ યોજના હેઠળ જ્યારે પણ હપ્તો જમા થાય ત્યારે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામા આવે છે.
આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા જમા કરવામા આવે છે. આ સ્કીમનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ક્યાંય પણ જવાની જરૂર રહેતી નથી. સરકાર CBDTની મદદથી સીધી ખેડૂતોના ખાતામાં આ રકમ જમા કરે છે. ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6,000 રૂપિયાની રકમ એટલે કે, એક હપ્તામાં 2,000 રૂપિયા જમા કરવામાં આવે છે. સરકાર દર વર્ષે 3 હપ્તામાં આ રકમ જમા કરે છે. અને અત્યાર સુધીમા આ યોજના અંતર્ગત કુલ 16 હપ્તા ની રકમ જમા કરવામા આવી છે.
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ
E-KYC કરાવવુ ફરજીયાત
હાલમાં કરોડો ખેડૂતો આ યોજના અંતર્ગત સહાય મેળવી રહ્યા છે. સરકારે આ યોજનાનો લાભ મેળવવા માટે E-KYC અને જમીનનું વેરિફિકેશન કરાવવુ ફરજીયાત બનાવેલ છે. જે ખેડૂતોએ હજુ સુધી E-KYC અને જમીનનું વેરિફિકેશન કર્યું નથી તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. ખેડૂતો ઓનલાઇન સરળતાથી E-KYC કરાવી શકે છે. જમીનના વેરિફિકેશન માટે સરળતાથી ડોક્યુમેન્ટ અપલોડ કરી તમે આ વેરીફીકેશન પૂર્ણ કરી શકો છો.
E-KYC સ્ટેટસ
આ યોજના અન્વયે તમારૂ E-KYCથયેલ છે કેમ તે નીચેની રીતે ચેક કરી શકો છો.
- સૌથી પહેલા તમારે ઓફીસીયલ વેબસાઈટ https://pmkisan.gov.in ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ Farmers Corner ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ E-KYC પર ક્લિક કરો.
- હવે OTP based e-KYC પર ક્લિક કરીને આધાર નંબર સબમીટ કરો.
- હવે તમને સ્ક્રીન પર E-KYC સ્ટેટ્સ જોવા મળશે.
મહત્વ પૂર્ણ લિન્ક
PM KISAN YOJANA ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમને ગૂગલ ન્યુસ પર ફોલો કરો | અહીં ક્લિક કરો |
વ્હાટ્સપ ગ્રુપમાં જોઇન થાઓ | અહીં ક્લિક કરો |
https://pmkisan.gov.in
2 thoughts on “PM KISAN YOJANA: ખેડૂતો ના ખાતામા જમા થયો રૂ. 2000 નો 16 મો હપ્તો, ચેક કરો તમારા ખાતામા જમા થયા કે નહિ”