JMC Recruitment 2024: જુનાગઢ મહાનગર પાલિકામાં ક્લાર્કની ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2024

अपने दोस्तों के साथ शेयर करें

JMC Recruitment 2024: JMC ભરતી 2024: ક્લાર્ક ભરતી 2024: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય જુનાગઢ ખાતે આવેલી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં JMC Recruitment 2024 કે જે કુલ 44 જગ્યા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો 03 એપ્રિલ 2024 સુધી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. તેમજ આ ભરતી માટેની અગત્યની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

JMC Recruitment 2024

જોબ સંસ્થાજુનાગઢ મહાનગર પાલિકા
કુલ જગ્યા44
પોસ્ટજુનિયર ક્લાર્ક તથા અન્ય
ભરતી પ્રકારક્લાર્ક
લાયકાતવિવિધ
ફોર્મ ભરવાની તારીખ14 માર્ચ 2024 થી 03 એપ્રિલ 2024 સુધી
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://junagadhmunicipal.org/

આ પણ વાંચો: Railway Recruitment: રેલ્વેમાં આવી 9000 જગ્યા પર ભરતી, પગાર રૂ. 29000

JMC ભરતી 2024

JMC Recruitment 2024 માટેની અગત્યની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

અગત્યની તારીખો

આ ક્લાર્કની ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.

  • ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂઆત તારીખ: 14-03-2024
  • ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: 03-04-2024

વય મર્યાદા

જુનાગઢ મહાનગર પાલિકાની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.

આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો વર્ષ 18 થી લઈને 35 ની વચ્ચે હોવી જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.

આ પણ વાંચો: AMC Recruitment 2024: AMC માં જુનિયર ક્લાર્ક સહિત અન્ય 731 પોસ્ટ પર ભરતી

શૈક્ષણિક લાયકાત

આ જુનાગઢ મહાનગર પાલિકામાં ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના માટે ક્લાર્ક સહિત અન્ય પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત માટે તમે ડિટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

કુલ જગ્યાઓ

JMC Recruitment 2024 ની કુલ જગ્યા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામકુલ જગ્યા
ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ (વર્ગ – 3)03
આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર (વર્ગ – 3)02
સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ (વર્ગ – 3)02
સબ એકાઉન્ટ ટ્રેઝરર (વર્ગ – 3)04
કેમિસ્ટ (વર્ગ – 3)02
સિનિયર ક્લાર્ક (વર્ગ – 3)09
જુનિયર ક્લાર્ક (વર્ગ – 3)22
કુલ જગ્યા44

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
JMC Recruitment 2024
JMC Recruitment 2024
જુનાગઢ મહાનગર પાલિકાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

Junagadh Municipal Corporation

જુનાગઢ મહાનગર પાલિકામાં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે ?

44 જગ્યા પર


अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment