Jio Recharge Plan: એક વર્ષ સુધી વારંવાર રીચાર્જ ની ઝંઝટ જ નહિ, અનલીમીટેડ કોલીંગ સાથે 5G ડેટા

अपने दोस्तों के साथ शेयर करें

Jio Recharge Plan: Jio Anual Recharge Plan: જિયો વાર્ષિક રીચાર્જ પ્લાન: રીલાયન્સ જિયો એ ભારતમા ટેલીકોમ ક્ષેત્રની મોટી કંપની છે. જિયો ના કરોડો કસ્ટમર છે. જિયો અવારનવાર તેના યુઝર્સને ફાયદાકારક રીચાર્જ પ્લાન ઓફર કરતી રહે છે. જિયો નો આવો જ એક વાર્ષિક રીચાર્જ પ્લાન ફેમસ બન્યો છે. ચાલો જાણીએ આ રીચાર્જ પ્લાનમા કેટલાનુ રીચાર્જ કરવાનુ રહેશે અને તેમા શું બેનીફીટ મળશે ?

Jio Recharge Plan

રીલાયન્સ જિયો એ જયારથી ટેલીકોમ ફીલ્ડમા એન્ટ્રી કરી છે ત્યારથી તેના કસ્ટમર માટે સારા ફાયદાકારક રીચાર્જ પ્લા ઓફર કરતી રહે છે. આખા દેશમા જિયોના 44 કરોડથી વધુ યુઝર્સ છે. જ્યો તેના કસ્ટમરની જરૂરીયાતો ને ધ્યાનમા રાખીને રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો ના રીચાર્જ પ્લાનમા વૈવિધ્ય રહેલુ છે. ઓછો વપરાશ હોય તેના માટે એ પ્રકારના રીચાર્જ પ્લાન ઓફર કરે છે તો વધુ વપરાશ હોય તેના માટે એ મુજબ વાર્ષિક રીચાર્જ પ્લાન પણ ઓફર કરે છે.

આપણે રિલાયન્સ જિયોના જે રીચાર્જ પ્લાન ની વાત કરી રહ્યા છે તે પ્લાન 3227 રૂપિયાનો છે. તેમાં યૂઝર્સને ઘણા બેનિફિટ્સ આપવામા આવે છે. જિયો ના આ 3227 રૂપિયાના રીચાર્જ પ્લાનમા 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે આ પ્લાનમાં 365 દિવસ સુધી તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ સાથે તમને વારંવાર દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે.

આ રીચર્જ પ્લાનમાં યૂઝર્સને ભરપૂર ડેટા પણ આપવામાં આવે છે. આ વાર્ષિક પ્લાનમાં કંપની યૂઝર્સને 730 GB ડેટા ઉપલબ્ધ કરાવે છે એટલે કે તમે દરરોજ 2 GB ડેટાનો ઉપયોગ કરવા મળે છે. સાથે તમને દરરોજ 100 એસએમએસ પણ ફ્રી આપવામા આવે છે.

સાથે આ રીચાર્જ પ્લાનમા એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે.

Jio Anual Recharge Plan

જિયો ના અન્ય કેટલાક વાર્ષિક રીચાર્જ પ્લાન નીચે મુજબ છે.

Jio 2999 Recharge Plan

  • જિયો ના રીચાર્જ પ્લાનમા 2999 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ પ્લાનમા 365 દિવસ ની વેલીડીટી આપવામા આવે છે.
  • આ પ્લાનમા 912.5 GB ડેટા આપવામા આવે છે.
  • આ પ્લાનમા દરરોજ ના 100 SMS ફ્રી આપવામા આવે છે.
  • આ પ્લાનમા સાથે Jio TV, Jio Cinema અને Jio Cloud નુ સબસ્ક્રિપ્શન ફ્રી આપવામા આવે છે.

Jio 3178 Recharge Plan

  • જિયો ના રીચાર્જ પ્લાનમા 3178 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ પ્લાનમા 365 દિવસ ની વેલીડીટી આપવામા આવે છે.
  • આ પ્લાનમા 730 GB ડેટા આપવામા આવે છે.
  • આ પ્લાનમા દરરોજ ના 100 SMS ફ્રી આપવામા આવે છે.
  • આ પ્લાનમા સાથે Disney+Hotstar, Jio TV, Jio Cinema અને Jio Cloud નુ સબસ્ક્રિપ્શન ફ્રી આપવામા આવે છે.

Jio 2545 Recharge Plan

  • જિયો ના રીચાર્જ પ્લાનમા 2545 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ પ્લાનમા 336 દિવસ ની વેલીડીટી આપવામા આવે છે.
  • આ પ્લાનમા 504 GB ડેટા આપવામા આવે છે.
  • આ પ્લાનમા દરરોજ ના 100 SMS ફ્રી આપવામા આવે છે.
  • આ પ્લાનમા સાથે Jio TV, Jio Cinema અને Jio Cloud નુ સબસ્ક્રિપ્શન ફ્રી આપવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Jio Recharge Plan
Jio Recharge Plan
જિયોના 3227 દિવસના રીચાર્જ પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી મળે છે ?

365 દિવસની

Jio 2545 Recharge Plan મા કેટલા દિવસની વેલીડીટી મળે છે ?

336 દિવસની


अपने दोस्तों के साथ शेयर करें

2 thoughts on “Jio Recharge Plan: એક વર્ષ સુધી વારંવાર રીચાર્જ ની ઝંઝટ જ નહિ, અનલીમીટેડ કોલીંગ સાથે 5G ડેટા”

Leave a Comment