જાહેર રજા લીસ્ટ 2024: ગુજરાત નુ 2024 નુ રજા લીસ્ટ ડીકલેર, જાહેર રજાઓ અને બેંક માટેનુ રજા લીસ્ટ

अपने दोस्तों के साथ शेयर करें

જાહેર રજા લીસ્ટ 2024: મરજીયાત રજા લીસ્ટ 2024: બેંક રજા લીસ્ટ 2024: Jaher raja List 2024: ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વર્ષ 2024 માટે જાહેર રજા લીસ્ટ અને બેંક રજાઓ માટેનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે. આ પોસ્ટમા આપણે 2024 મા કયા કયા દિવસોએ જાહેર રજા રહેશે અને કયા દિવસો મા બેંક મા રજા રહેશે તે લીસ્ટ જોશુ.

જાહેર રજા લીસ્ટ 2024

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ વર્ષ 2024 માટે જાહેર રજાઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

ક્રમતહેવારનું નામતારીખવાર
પ્રજાસતાક દિન૨૬મી જાન્યુઆરી ૨૦૨૪શુક્રવાર
મહાશિવરાત્રી(મહા વદ-૧૪)૮ માર્ચ 2024શુક્રવાર
હોળી બીજો દિવસ (ધુળેટી)૨૫ મી માર્ચ, ૨૦૨૪સોમવાર
ગુડ ફ્રાઈડે૨૯ મી માર્ચ, ૨૦૨૪શુક્રવાર
ચેટીચાંદ૧૦ એપ્રીલ ૨૦૨૪બુધવાર
રમઝાન ઇદ૧૧ એપ્રીલ ૨૦૨૪ગુરુવાર
શ્રી રામનવમી (ચૈત્ર સુદ-૯)૧૭ એપ્રીલ ૨૦૨૪બુધવાર
ભગવાન પરશુરામ જયંતિ૧૦ મે ૨૦૨૪શુક્રવાર
બકરીઇદ (ઇદ-ઉલ-અદહા)૧૭ જુન ૨૦૨૪સોમવાર
૧૦મહોરમ(આશૂરા)૧૭ જુલાઇ ૨૦૨૪બુધવાર
૧૧સ્વાતંત્ર્ય દિન૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ગુરુવાર
પારસી નૂતન વર્ષ દિન(પતેતી)  (પારસી શહેનશાહી)૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ગુરુવાર
૧૨રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫)૧૯ મી ઓગષ્ટ,૨૦૨૪સોમવાર
૧૩જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮)૨૬ મી ઓગષ્ટ,૨૦૨૪સોમવાર
૧૪સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ)૭ સપ્ટેમ્બર ૨૦૨૪શનીવાર
૧૫ઈદ-એ-મિલાદુ-ન્નબી૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવાર
૧૬મહાત્મા ગાંધીનો જન્મદિન૨ જી ઓકટોબર,૨૦૨૩બુધવાર
૧૭દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦)૧૨ ઓકટોબર ૨૦૨૪ શનિવાર
૧૮સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન૩૧ ઓકટોબર ૨૦૨૪ગુરુવાર
દિવાળી૩૧ ઓકટોબર ૨૦૨૪ગુરુવાર
૧૯નૂતન વર્ષ દિન ૨ નવેમ્બર ૨૦૨૪શનીવાર
૨૦ગુરુ નાનક જયંતિ૧૫ નવેમ્બર ૨૦૨૪શુક્રવાર
૨૧નાતાલ૨૫ મી ડિસેમ્બર,૨૦૨૪બુધવાર

આ પણ વાંચો: Dwarka Signature Bridge: ઓખા થી બેટ દ્વારકા સીગ્નેચર બ્રીજ તૈયાર, જુઓ અદભુત નઝારો વિડીયો મા

બેંક રજા લીસ્ટ 2024

ગુજરાત સરકાર તરફથી જાહેર રજા ઉપરાંત બેંક રજા લીસ્ટ 2024 પણ જાહેર કરવામા આવ્યુ છે. આ બેંક રજા લીસ્ટ મુજબ રાજ્યમા આવેલી બેંકો મા રજા હોય છે.

મરજીયાત રજા લીસ્ટ 2024

જાહેર રજા લીસ્ટ ની સાથે વર્ષ 2024 માટે મરજીયાત રજા લીસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે. જેમા કર્મચારીઓ ને આખા વર્ષ મા 2 રજા વાપરવા મળે છે.

ગુજરાત સરકારક ના સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર કરવામા આવેલ આ રજા લીસ્ટ ની PDF ડાઉનલોડ કરી સેવ રાખો. જે વર્ષ દરમિયાન રજા લીસ્ટ જોવા માટે ઉપયોગી બનશે. આ રજા લીસ્ટ ઉપરથી વિવિધ જિલ્લા ઓમા શાળાઓ માટે જે તે જિલ્લા ની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તે જિલ્લા માટે અલગથી લીસ્ટ જાહેર કરવામા આવતુ હોય છે.

અગત્યની લીંક

જાહેર રજા લીસ્ટ 2024 ડાઉનલોડઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
જાહેર રજા લીસ્ટ 2024
જાહેર રજા લીસ્ટ 2024
જાહેર રજા લીસ્ટ કોના દ્વારા બહાર પાડવામા આવે છે ?

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા


अपने दोस्तों के साथ शेयर करें
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Join Now