IPL 2024 Schedule: IPL 2024નો બાકીનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે રમાશે ફાઇનલ

अपने दोस्तों के साथ शेयर करें

IPL 2024 Schedule: IPL ફૂલ કાર્યક્રમ: દર વર્ષે ભારતમાં IPL એટ્લે કે ઇંડિયન પ્રીમીયર લીગ રમવામાં આવે છે જે દેશના લોકો 1 થી 2 મહિના સુધી આ કાર્યક્રમ નિહાડે છે. ત્યારે આ વર્ષે IPL 2024 ની શરૂઆત થઈ ગઈ છે પરંતુ આ વર્ષે દેશ ભરમાં લોકસભા ચૂંટણી હોવાને લીધે IPL કાર્યક્રમ અધૂરો જાહેર કરવામાં આવ્યો હતો. જે IPL 2024 Schedule હવે ફૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાકીની મેચો તેમજ આ IPL 2024 ની ફાઇનલ મેચ ક્યાં ગ્રાઊન્ડ પર રમાશે તેની જાહેરાત કરી દીધી છે.

IPL 2024 Schedule

IPL ચાહકોના આતુરતાનો અંત આવી ગયો છે. BCCIએ IPL 2024 Schedule સંપૂર્ણ જાહેર કરી દીધું છે. અત્યાર સુધી લોકસભા ચૂંટણીના કારણે 21 માર્ચ સુધીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે બાદ હવે કુલ 74 મેચની નવી તરિઝો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર 26 મે ના રોજ ફાઇનલ મુકાબલો ચેન્નઈમાં રમાશે. પ્લે ઓફના બે મેચ ચેન્નઈ અને બે મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમા રમાશે.

આ પણ વાંચો: Dollar VS Rupees: ડોલર સામે રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે, જાણો આખી ગણતરી

IPL ફૂલ કાર્યક્રમ

IPL ફૂલ કાર્યક્રમ નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Water Falls: ભયંકર ગરમીમાં પણ ટાઢક આપતા ગુજરાતનાં આ 6 ધોધ, જ્યાં જતાં જ ઠંડીનો એહસાસ થશે.

તારીખમેચસમય
22 માર્ચ 2024ચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસાંજે 8:00 વાગે
23 માર્ચ 2024પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સબપોરે 3:30 વાગે
23 માર્ચ 2024કલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદસાંજે 7:30 વાગે
24 માર્ચ 2024રાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સબપોરે 3:30 વાગે
24 માર્ચ 2024ગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સસાંજે 7:30 વાગે
25 માર્ચ 2024રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગે
26 માર્ચ 2024ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સસાંજે 7:30 વાગે
27 માર્ચ 2024સનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સસાંજે 7:30 વાગે
28 માર્ચ 2024રાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સસાંજે 7:30 વાગે
29 માર્ચ 2024રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સસાંજે 7:30 વાગે
30 માર્ચ 2024લખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગે
31 માર્ચ 2024ગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદબપોરે 3:30 વાગે
31 માર્ચ 2024દિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સસાંજે 7:30 વાગે
1 એપ્રિલ 2024મુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સસાંજે 7:30 વાગે
2 એપ્રિલ 2024રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સસાંજે 7:30 વાગે
3 એપ્રિલ 2024દિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સસાંજે 7:30 વાગે
4 એપ્રિલ 2024ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગે
5 એપ્રિલ 2024સનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સસાંજે 7:30 વાગે
6 એપ્રિલ 2024રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસાંજે 7:30 વાગે
7 એપ્રિલ 2024મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સબપોરે 3:30 વાગે
7 એપ્રિલ 2024લખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સસાંજે 7:30 વાગે

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment