GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા: ST Live location: દરરોજ લોકો આવક જાવક માટે પરિવહનનો ઉપયોગ કરે છે. અને તેમાં સસ્તી અને સલામત સવારી માટે ગુજરાત રાજ્ય દ્વારા ST બસો દોડાવવામાં આવે છે. અને દરરોજ તેમાં લખો લોકો મુસાફરી કરે છે. ત્યારે આ મુસાફરી કરનારા લોકો ઘણી વખત આ ST બસ વહેલી કે મોદી થતી હોય તો તે માટે તેમના મોબાઇલના ઇન્ટરનેટના માધ્યમથી આ GSRTC Bus location જાની શકે છે.
આ GSRTC Online Service નો લાભ લઈને લોકો પોતે જે બસમાં મુસાફરી કરવાના છે તે બસ ક્યાં પહોચી છે તે માટેની જાણકારી મેળવી શકે તે માટે GSRTC દ્વારા આ સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્યારે આ GSRTC Online Service કેવી રીતે મદદ કરે છે તે માટેની માહિતી જોઈએ નીચે મુજબ.
Table of Contents
GSRTC Online Service વિષેની માહિતી
આર્ટિકલનું નામ | GSRTC Online Service |
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
હેલ્પલાઇન નંબર | 1800 233 666 |
સતાવાર વેબસાઇટ | https://gsrtc.in/site/ |
GSRTC ઓનલાઈન Service
આજના ટેકનિકલ જમાનામાં લોકો રોજ વિવિધ ટેક્નોલૉજીથી આગળ વધે છે અને તેના લીધે જો આપણે ગુજરાત સરકારની ST બસમાં મુસાફરી કરતા હોય તો તેમના માટે ગુજરાત સરકાર દ્વારા કેટલીક ST ઓનલાઈન સર્વિસ પૂરી પાડે છે જે આપણે ST બસના સમયપત્રક અને મેપ પર ST બસને ટ્રેકિંગ કરી શકીએ છીએ જેથી આપણે બધાને ખબર પડે કે બસ કેટલે પહોંચી છે.
લોકોના સમય બચાવવા માટે GSRTC બોર્ડ દ્વારા લોકોને Online સર્વિસ પૂરી પાડે છે. જેમાં લોકો પોતાની ટિકિટ ઘર બેઠા બુકિંગ કરી શકે છે. તથા Confirm કરી શકે છે. અને લોકોને લાંબી લાઈનોમાં ઉભવા માથી છુટકારો મળે છે. તથા STની રાહ જોવા માથી પણ છુટકારો મળે છે. અને Live Location થી બસ ક્યાં પહોચી છે તે જાણી શકાય છે.
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો
ST બસને ટ્રેક કરવાની રીત
આ GSRTC Bus location ટ્રેક કરવા માટે નીચે મુજબ માહિતી આપવામાં આવી છે.
- સૌથી પહેલા તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ હોવું ફરજિયાત છે.
- ત્યાર પછી તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ http://www.gsrtc.in/vehcleStatus પર જવાનું રહેશે.
- હવે વ્હીકલ નંબરમાં તમે જે STમાં નંબર પ્લેટ પર જે નંબર લખેલો હોય એ અહી એન્ટર કરવાનો રહેશે.
- દા.ત. જો તમારી STનો નંબર “GJ18 Z 6858” છે તો તમારે “GJ -18-Z-6858” આ મુજબ નંબર એન્ટર કરવાનો રહેશે.
- ત્યાર બાદ છેલ્લે સબમિટ પર ટેપ કરવાનું રહેશે. જેથી તમે STનું Live Location જોઈએ શકો છો.
Online Ticket Booking માટે
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી ST બસોમાં હવે દૂરના સ્થળે જવા માટે Advance ટિકિટ બુક કરાવવા માટેની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે Advance ટિકિટ બુક કરવો છો તો તમને તમારી Confirm Seat મળી જશે. નહિતર ઘણી વખત ટિકિટ ન હોવાને લેધે લોકોને સીટ મળતી નથી અને અન્ય પ્રાઈવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે. આ માટે તમે GSRTC Online Service માં તમારી Online ટિકિટ બુક કરાવી શકો છો. આ ટીકીક બુક માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌથી પહેલા તમારા ફોન અથવા લેપટોપ કે કોમ્પ્યુટરમાં ST ની સતાવાર વેબસાઇટ https://www.gsrtc.in/OPRSOnline/prePrintTicket.do પર જવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે મોબાઈલ નંબર ના ખાનામાં માં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
- ત્યારબાદ પછી સબમિટ પર ટેપ કરવાનું રહેશે.
- ત્યારબાદ નવા Tab માં તમારી બસ ની ટિકિટ ઓપન થઈ જશે. તેમાં તમારી વિગતો અપડેટ કરીને Advance ટિકિટ બુક કરવી શકો છો.
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ
ST બસ Tracking
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી GSRTC એ એક Passenger Transport Organization છે જે ગુજરાત અને ગુજરાતના નજીકના રાજ્યો બંનેમાં બસ સેવા આપે છે. GSRTC Vehicle Tracking Application En-Route સ્ટેશનો પર State Transport બસોનો Real Time ETA અને મેપ પર ST વાહન ચલાવવાનું ચોક્કસ સ્થળની સુવિધા આપે છે.
STની અન્ય સુવિધાઓ
- આમાં બસનું નામ શું છે એટલે બસ કઈ જગ્યાએ થી કઈ જગ્યા પર જવાની છે.
- બસનું આવતા સ્ટોપ કઈ જગ્યા પર છે. ?
- બસમા આવતા સ્ટોપ પર કઈ તારીખે અને કેટલા વાગ્યે બસ પહોચશે.
- બસ પહેલા સ્ટોપ પરથી ક્યારે શરૂ થઈ હતી.
- બસનું પહેલાનું છેલ્લું સ્ટોપ કયું હતું.
- બસ પહેલા છેલ્લા સ્ટોપ પર કેટલા વાગ્યે અને કઈ તારીખે પહોચી હતી.
- બસ ચાલુ છે કે બંધ તેનું સ્ટેટસ બતાવે છે. ઑઁ ટ્રીપ એટલે બસ અત્યારે ચાલુ છે.
- બસની Live Location નકશામાં બતાવવામાં આવે છે.
અગત્યની લિન્ક
બસ લાઈવ ટ્રેકિંગ માટે | અહિયાં ક્લિક કરો |
ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે | અહિયાં ક્લિક કરો |
ટિકિટ ડાઉનલોડ કરવા માટે | અહિયાં ક્લિક કરો |
GSRTC ની મોબાઈલ APP માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |
5 thoughts on “GSRTC Bus location: એસ.ટી. ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન; ઓનલાઇન ટીકીટ બુકીંગ”