સોનાના ભાવ: 60 વર્ષ મા ખૂબ વધ્યા સોના ના ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ 1963 મા સોનુ ખરીદ્યુ હોત તો આજે કરોડપતિ હોત

अपने दोस्तों के साथ शेयर करें

સોનાના ભાવ: Gold Price in 1963: આજનો સોનાનો ભાવ: રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાને વધુ પસંદગી કરતા હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી શેરબજાર મા થતી ઉથલ પાથલ ને લીધે લોકો સલામત રોકાણ માટે સોનામા રોકાન તરફ વધુ વળ્યા છે. 1963 ના સોનાના ભાવ અને અત્યારના ભાવની સરખામણી કરો તો તમને ખ્યાલ આવશે કે છેલ્લા 60 વર્ષમા સોના મા જબરજસ્ત રીટર્ન મળ્યુ છે. એમા પણ કોરોના કાળ બાદ સોનામા રોકાણ કરવા તરફ લોકો વધુ વળ્યા છે. ત્યારે ચાલો જાણીએ 1963 થી અત્યાર સૂધીના સોનાના ભાવ કયા વર્ષે કેટલા વધ્યા છે ?

સોનાના ભાવ

1963 માં સોનાનો ભાવ જોઇએ તો ૧૦ ગ્રામ ના માત્ર 97 રૂપિયા જેટલો જ હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે 1965માં સોનાની કિંમત 72 રૂપિયાની આસપાસ પહોંચી ગઇ હતી. એટલે કે થોડાં વર્ષોમાં, જ્યારે ભારતનો ઈતિહાસ નવો વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સોનામાં રોકાયેલું નાણું વર્ષ-દર વર્ષે 20 ટકાના દરે રીટર્ન આપી રહ્યુ હતુ.

આ પણ વાંચો: Today Gold Price: સોના ના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિના લેટેસ્ટ ભાવ

આ પછી, 1975નું વર્ષ મા સોના ના ભાવમા જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. જ્યારે એક તરફ દેશમાં કટોકટી ચાલી હતી, તો બીજી તરફ સોના ના ભાવ સતત વધી રહ્યા હતા. સોના ની કિંમત 1970માં 184 રૂપિયાની સરખામણીમાં લગભગ 785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. મતલબ કે હવે સોના મા એ સમયે વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુ વળતર મળી રહ્યુ હતુ.

Gold Price 1963 To 2024

વર્ષસોનાનો ભાવ
196397 રૂપીયા
196463 રૂપીયા
196571 રૂપીયા
196683 રૂપીયા
1967102 રૂપીયા
1968162 રૂપીયા
1969176 રૂપીયા
1970184 રૂપીયા
1971193 રૂપીયા
1972202 રૂપીયા
1973243 રૂપીયા
1974369 રૂપીયા
1975520 રૂપીયા
1976545 રૂપીયા
1977486 રૂપીયા
1978685 રૂપીયા
1979890 રૂપીયા
19801300 રૂપીયા
19811800 રૂપીયા
19821600 રૂપીયા
19831800 રૂપીયા
19841900 રૂપીયા
19852000 રૂપીયા
19862100 રૂપીયા
19872500 રૂપીયા
19883000 રૂપીયા
19893100 રૂપીયા
19903200 રૂપીયા
19913400 રૂપીયા
19924300 રૂપીયા
19934100 રૂપીયા
19944500 રૂપીયા
19954650 રૂપીયા
19965100 રૂપીયા
19974700 રૂપીયા
19984000 રૂપીયા
19994200 રૂપીયા
20004400 રૂપીયા
20014300 રૂપીયા
20025000 રૂપીયા
20035700 રૂપીયા
20045800 રૂપીયા
20057000 રૂપીયા
20069000 રૂપીયા
200710800 રૂપીયા
200812500 રૂપીયા
200914500 રૂપીયા
201018000 રૂપીયા
201125000 રૂપીયા
201232000 રૂપીયા
201333000 રૂપીયા
201430000 રૂપીયા
201528700 રૂપીયા
201631000 રૂપીયા
201731400 રૂપીયા
201829000 રૂપીયા
201939000 રૂપીયા
202048800 રૂપીયા
202148850 રૂપીયા
202252670 રૂપીયા
202362065 રૂપીયા
202464000 રૂપીયા

આ પણ વાંચો: Mobile Radiation: તમારો ફોન કેટલુ રેડીએશન ફેલાવે છે, આ રીતે કરો ચેક

સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે. અને તેમા દર વર્ષે એકંદરે સારુ વળતર મળી રહે છે. એમા પણ કોરોના કાળ બાદ સોનામા રોકાણ કરવા તરફ લોકો વધુ વળ્યા છે. કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટની સલાહ અચૂક લેવી જોઇએ. લોકો રોકાણ કરવા માટે સોના ચાંદિ ને પ્રથમ પસંદગી આપતા હોય છે.

છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ જોઇએ તો 1963 મા 97 રૂપીયાનુ સોનુ જો તમે લીધુ હોય તો તેની કિમત આજે 64000 જેટલી ગણાય. સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે કારણ કે અમુક વર્ષોને બાદ કરતા સોના ના ભાવમા સતત વધારો થતો જ રહે છે.

અગત્યની લીંક

સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
સોનાના ભાવ
સોનાના ભાવ
દરરોજ ના સોના ના ભાવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?

https://www.ibja.co


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “સોનાના ભાવ: 60 વર્ષ મા ખૂબ વધ્યા સોના ના ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ 1963 મા સોનુ ખરીદ્યુ હોત તો આજે કરોડપતિ હોત”

Leave a Comment