ડ્રાયફ્રુટ સસ્તુ માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં મળશે કાજુ મળશે, ડ્રાયફ્રુટ નુ સૌથી સસ્તુ માર્કેટ છે ભારતમા આ જગ્યાએ

अपने दोस्तों के साथ शेयर करें

ડ્રાયફ્રુટ સસ્તુ માર્કેટ: Dry fruits Cheapest Market: કોરોના કાળ બાદ લોકો ડ્રાયફ્રુટ ના સેવન તરફ ખૂબ જ વળ્યા છે. ડ્રાયફ્રુટ નો ખાસ કરીને શિયાળામા ખૂબ જ ઉપયોગ થતો હોય છે. પરંતુ બદામ, કાજુ જેવા ડ્રાયફ્રુટ ના ભાવ શિયાળે ગરમી ચડાવી દે તેવા હોય છે. શિયાળામા ઇમ્યુનીટી વધારવા માટે અને થંડીથી બચવા માટે લોકો કાજુ, બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રુટ નુ સેવન વધુ કરતા હોય છે. હાલ આપણે ત્યા જોઈએ તો ડ્રાયફ્રુટ ના ભાવો આસમાને પહોચી ગયા છે. અમુક ડ્રાયફ્રુટ ખરીદી કરવી ખૂબ જ મોંધી બની ગઈ છે. આજે આપણે એવા ડ્રાયફ્રુટ ના માર્કેટની વાત કરવાના છે જયા ખૂબ જ સસ્તા અને પાણીના ભાવે બદામ, કાજુ જેવા ડ્રાયફ્રુટ મળી રહ્યા છે.

ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ

ડ્રાયફ્રુટ ની આમ તો આખુ વર્ષ ડીમાન્ડ રહે છે પરંતુ ખાસ કરીને શિયાળામા વધુ ડીમાન્ડ રહે છે. જેના લીધે ડ્રાયફ્રુટ ના ભાવોમાં વધારો થતો હોય છે. લોકો ઠંડીમાં ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ ડ્રાયફ્રુટ મોંઘા હોવાને લીધે તેને સામાન્ય માણસો માટે ખરીદવા અઘરા બની જાય છે. પણ દેશમાં એવા પણ માર્કેટ આવેલા છે જયા શાકભાજીના ભાવે ડ્રાયફ્રુટ મળે છે.

આ પણ વાંચો: Dwarka Signature Bridge: ઓખા થી બેટ દ્વારકા સીગ્નેચર બ્રીજ તૈયાર, જુઓ અદભુત નઝારો વિડીયો મા

હવે આપણને એ જાણવાની જીજ્ઞાસા થાય કે આવુ ડ્રાયફ્રુટ નુ સસ્તુ માર્કેટ કયા આવેલુ છે. ચાલો જાણીએ કે આવુ ડ્રાયફ્રુટ નુ સસ્તુ માર્કેટ કયા આવેલુ છે. સામાન્ય રીતે માર્કેટમા કાજુ બદામ 900 થી 1000 રૂપિયે કિલો મળતા હોય છે પણ ઝારખંડનો એક જિલ્લો છે જયા તમને અહી 100 રૂપિયાની અંદર મનપસંદ ડ્રાયફ્રુટ મળી જશે. જે જિલ્લાનું નામ છે જામતાડા. ભલે તેનું નામ આપણે ઓનલાઈન સ્કેમ માટે સંભાળ્યું હોય પરંતુ જામતાડામા સસ્તા કાજુ બદામ માટે પણ ખૂબ જ ફેમસ છે અને તેને કાજુ નગરી પણ કહેવામા આવે છે. અહી દર વર્ષે હજારો ટન કાજુ ઉત્પન્ન થાય છે.

આ પણ વાંચો: Suryoday Yojana: હવે ઘર પર મફતમા લાગશે સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; વર્ષે 12 થી 15 હજારની આવક

40 રૂપિયે કિલો બદામ અને 30 રૂપિયે કિલો કાજુ

ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ મા જામતાડામા આપણે 1000 રૂપિયે કિલો મળતી બદામ અહી તમને 40 રૂપિયે કિલો અને 900 રૂપિયે કિલો મળતા કાજુ 30 રૂપિયે કિલો મળી જશે. જામતાડામા સસ્તા કાજુ બદામ મળવા પાછળનું મુખ્ય કારણ છે ત્યાનું ઉત્પાદન. જામતાડાના એક ગામમાં લગભગ 50 એકર મા કાજુની ખેતી કરવામા આવે છે. અહી કાજુના મોટા મોટા બગીચા આવેલા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ડ્રાયફ્રુટ સસ્તુ માર્કેટ
ડ્રાયફ્રુટ સસ્તુ માર્કેટ

अपने दोस्तों के साथ शेयर करें
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Join Now

2 thoughts on “ડ્રાયફ્રુટ સસ્તુ માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં મળશે કાજુ મળશે, ડ્રાયફ્રુટ નુ સૌથી સસ્તુ માર્કેટ છે ભારતમા આ જગ્યાએ”

Leave a Comment