Board Exam Result: વર્ષ 2024 ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ વહેલું મળશે, જાણો ક્યારે થશે જાહેર.

अपने दोस्तों के साथ शेयर करें

Board Exam Result: બોર્ડ પરીક્ષા પરિણામ 2024: GSEB result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા માર્ચ માહિનામાં લેવામાં આવે છે. ત્યારે આ વર્ષે એટ્લે કે વર્ષ 2024 માં પણ બોર્ડની પરીક્ષામાં શરૂ થઈ ગઈ છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓએ અને તેના વાલીઓ આ Board Exam Result ની રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ બોર્ડ દ્વારા આ પરિણામ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં આપે છે. પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે.

Board Exam Result 2024

આર્ટીકલનું નામBoard Exam Result
સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
વર્ષ2024
પરિણામની તારીખઅંદાજિત એપ્રિલ મહિનાની 15 થી 20 તારીખ વચ્ચે
ઓફિશિયલ વેબસાઇટhttps://www.gseb.org/

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો

પેપર ચેકિંગ

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષણો પ્રારંભ થઈ ગયો છે અને તેની પરિક્ષાની મૂલ્યાંકનની કામગીરીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ આયોજન મુજબ ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલું જાહેર થશે. એટ્લે કે તારીખ 15 થી 20 એપ્રિલની આજુબાજુ આ પરિણામ આપી દેવામાં આવશે. પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતાં પ્રવેશની પ્રક્રિયા પણ ઝડપથી આવશે. અને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મહત્વનુ એ છે કે ગુજરાત શૈક્ષણિક બોર્ડ આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ દર વર્ષ કરતાં 1 મહિનો વહેલું આપવાનું આયોજન છે. જેને પગલે પેપર પૂરા થાય તેની સાથે જ પેપર ચકાસણીનું કામકાજ સહરું કરી દીધું છે. ધોરણ 10 ની પરિક્ષાના પ્રશ્ન પત્રોની ઉતરવહી 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની ચકાસણી 184 મધ્યસ્થ મૂલ્યાંકન પર થશે.

આ પણ વાંચો: PM Surya Ghar Scheme: Free વીજળીની સ્કીમ પર સબસિડી કેવી રીતે મળે, જાણો માત્ર 6 સ્ટેપમાં

પરીક્ષા પૂર્ણ થયાના 20 જ દિવસમાં પરિણામ

ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ત્યારે આ પરીક્ષાની પ્રોશેષ ખુબ જ લાંબી હોય છે. પરિક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે. જેથી તેની અસર એડમિશન પ્રક્રિયા પર પડે છે. તે આ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલું જાહેર કરવામાં આવશે. એટ્લે કે 20 એપ્રિલ પહેલા જાહેર થાય તેવી સંભાવના છે. ગયા વર્ષે લગભગ બે મહિના ના લાંબા ગાળા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે નવા આયોજન મુજબ પરીક્ષા પૂર્ણ થયાના 20 દિવસમાં જ પરિણામ જાહેર થઈ જશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Board Exam Result
Board Exam Result

अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment